Saadhu & Saints
સાધુ & સંતો
Revered spiritual leaders who have shaped the soul of Sihor through devotion, wisdom, and selfless service.
ભક્તિ, જ્ઞાન અને નિઃસ્વાર્થ સેવા દ્વારા સિહોરના આત્માને ઘડનારા પૂજ્ય આધ્યાત્મિક નેતાઓ.
Swami Shri Swaroopanandji
સ્વામીશ્રી સ્વરૂપાનંદજી (મહામંડલેશ્વર)
Kailash Mansarovar · Narmada Parikrama · 12 Jyotirlingas · Asthi Visarjan Seva
કૈલાસ માનસરોવર યાત્રા · નર્મદા પરિક્રમા · ૧૨ જ્યોતિર્લિંગ · અસ્થિ વિસર્જન સેવા
Mahant Shree Jinaram Ji
મહંત શ્રી જીણારામજી મહારાજ
Koya Bhagat Shrine · Diksha 1983 · Radha-Krishna Seva · Gaushala & Devotion
કોયાભગતની જગ્યા · દીક્ષા ૯ ઓક્ટોબર ૧૯૮૩ · રાધેકૃષ્ણ સેવા · ગૌસેવા & સમર્પણ
Shree Jagdishwaranand Saraswati
બ્રહ્મલીન સ્વામી જગદીશ્વરાનંદ સરસ્વતી
Gautameshwar Penance · Ayachak Vrata · Karma Yogi · Nari School Founder
ગૌતમેશ્વર તપોભૂમિ · અયાચકવ્રત · મહાન કર્મયોગી · નારી શાળા પ્રણેતા
Pujya Monghi Baa
પૂજ્ય મોંધીબા (બા મહારાજ)
Koya Bhagat Ni Jagya · Women Spiritual Upliftment · Radha-Krishna Temple Founder
કોયાભગતની જગ્યા (મોંધીબાની જગ્યા) · નારી શક્તિ જાગૃતિ · રાધાકૃષ્ણ મંદિર સ્થાપક
Bhakt Koyaramji
ભક્ત કોયારામજી
Gadhada · Sihor · Annakshetra · Maharaja Vakhatsinhji · Vallabhipur Jagya
ગઢડા · સિહોર · અન્નક્ષેત્ર · મહારાજા વખતસિંહજી · વળા જગ્યા
Mandan Swami
માંડણ સ્વામી
Koya Bhagat Jagya · Brahma Tattva · Jivraj · Jesang Maharaj · Vaghoji Maharaj
કોયા ભગત જગ્યા · બ્રહ્મ તત્ત્વ · જીવરાજ · જેસંગ મહારાજ · વાઘોજી મહારાજ
Vaghoji Maharaj
વાઘોજી મહારાજ
Katodiya · Visaviya Village Epidemic · Kathivadar Jagya (S. 1932) · Samvat 1955
કાટોદિયા · વિસાવિયા ગામ · કથીવદરા જગ્યા (સં. ૧૯૩૨) · સ. ૧૯૫૫
Ganga Swami
ગંગ સ્વામી
Gangjibha · Koya Bhagat Jagya (S.1955) · Gangnath Mahadev (S.1988) · Kathodiya
ગંગજીભા · કોયા ભગત જગ્યા (સં. ૧૯૫૫) · ગંગનાથ મહાદેવ (સં. ૧૯૮૮) · કાટોડિયા