Sihor Nagarpalika is the official civic governing body of Sihor city in Bhavnagar District, Gujarat. It provides essential public services including drinking water, sanitation, roads, drainage, street lights, public health and municipal administration. The municipality continuously works for a cleaner, smarter and more developed Sihor.
સિહોર નગરપાલિકા ભાવનગર જિલ્લાના સિહોર શહેરની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા છે. નગરપાલિકા શહેરમાં પીવાનું પાણી, રસ્તા, ગટર વ્યવસ્થા, સફાઈ, સ્ટ્રીટ લાઇટ, જાહેર આરોગ્ય અને નાગરિક સેવાઓ પૂરી પાડે છે. નગરપાલિકા સ્વચ્છ, આધુનિક અને વિકસિત સિહોર માટે સતત કાર્યરત છે.
Maintenance of drinking water pipelines, storage tanks and continuous water distribution.
પીવાના પાણીની વ્યવસ્થા, પાણીની લાઈનો અને ટાંકીનું જાળવણી કાર્ય.
Construction and maintenance of roads, drainage systems and public infrastructure.
રસ્તા, ગટર, જાહેર સુવિધાઓ અને શહેરના વિકાસનું કાર્ય.
Waste collection, sanitation, public cleaning and healthy environment initiatives.
કચરો એકત્ર કરવો, સફાઈ, ગટર સફાઈ અને સ્વચ્છતા અભિયાન.
Installation and maintenance of LED street lighting throughout the city.
શહેરમાં LED સ્ટ્રીટ લાઇટની સ્થાપના અને જાળવણી.
Address: Sihor, Bhavnagar, Gujarat - 364240
Phone: 02846-222024
Email: sihor_nagarpalika@yahoo.co.in
સરનામું: સિહોર, ભાવનગર, ગુજરાત - 364240
ફોન: 02846-222024
ઈમેલ: sihor_nagarpalika@yahoo.co.in