સર્વોત્તમ ડેરીએ પશુપાલકોને આધુનિક પદ્ધતિઓની જાણકારી આપી: સહકારી સપ્તાહના છઠ્ઠા દિવસે સેક્સ સોર્ટેડ સીમેન અને ગુણવત્તાયુક્ત દાણ અંગે માર્ગદર્શન
કાર્યક્રમમાં ડિરેક્ટરો, અધિકારીઓ, દૂધ મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ અને વ્યવસ્થાપક સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ શરૂ થયો હતો.